- ભાજપે કુલ 8 રાજ્યોમાંથી 9 ઉમેદવારોની જાહેરાત કરી છે
- આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે
- પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે
ભારતીય જનતા પાર્ટીએ આગામી રાજ્યસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 8 રાજ્યોમાંથી 9 ઉમેદવારોની જાહેરાત કરી છે.
ચાલો જાણીએ કોને ટિકિટ મળી















