- ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રાણી પ્રેમ છે જગજાહેર
- રતન ટાટાએ સોશિયલ મીડિયા પર માગી મદદ
- કહ્યું, મુંબઇમાં તમારી જરૂર છે
ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રાણીપ્રેમ જગજાહેર છે. તેમાં પણ ખાસ કરીને શ્વાનપ્રેમ વિશે આપણે સૌ કોઇ જાણીએ છીએ. ત્યારે રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મદદ માગી છે. તેમણે કહ્યું કે મને મુંબઇમાં તમારી જરૂર છે. સાથે જ એક શ્વાનનો ફોટો શેર કર્યો છે.
રતનટાટાનો શ્વાન પ્રેમ













