- સિક્કિમમાં ભારે વરસાદે મચાવી તબાહી
- ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત
- 2 લોકોના મોત થયા હોવાનું આવ્યું સામે
એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. સિક્કિમમાં તો ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. રાજ્યમાં સતત વરસાદ થતા ભૂસ્ખલન થવાથી જનજીવન પ્રભાવિત થયુ છે. અચાનક આવેલા પુરને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આવો જાણીએ વરસાદને લઇને કેવી કરવામાં આવી રહી છે બચાવની કામગીરી.
2ના મોત













