• સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો મામલો
  • બિભવકુમારની ન્યાયિક કસ્ટડીમાં વધારો
  • તીસ હઝારી કોર્ટમાં આજે કરાયા હતા રજૂ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં તિહાર જેલમાં બંધ બિભવ કુમારની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર બિભવ કુમારને કોર્ટે ઝટકો આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએસ બિભવ કુમારની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.

કોર્ટમાં કરાયો હતો રજૂ

મહત્વનું છે કે બિભવકુમારની આજે ન્યાયિક અવધિ સમાપ્ત થતી હતી. જે બાદ તીસ હજારી કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે બિભવ કુમારની ન્યાયિક કસ્ટડી 16 જુલાઈ સુધી લંબાવી છે.

  • Follow us on: