- આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદના કેજરીવાલ પર પ્રહાર
- સ્વાતિમાલિવાલે કેજરીવાલ પર લગાવ્યો આરોપ
- મહિલા આયોગન બંધ કરાવવા અડગ હોવાનો લગાવ્યો આરોપ
સ્વાતિ માલીવાલે મંગળવારે દિલ્હી સરકાર પર DCW બંધ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિ માલીવાલે કહ્યું કે દિલ્હી સરકાર મહિલા આયોગને બંધ કરવા પર અડગ છે અને તેણે 181 મહિલા હેલ્પલાઈન પણ બંધ કરી દીધી છે.
DCW બંધ કરવા પર અડગ













