- ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે વરસાદે સર્જી તારાજી
- પિથોરાગઢ, બાગેશ્વરમાં ભારે વરસાદનું એલર્ટ
- મેઘ કહેરના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
ઉત્તરાખંડમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. પર્વતીય વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે તમામ નદીઓ અને કુદરતી જળસ્ત્રોત તણાઈ ગયા છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
પિથોરાગઢ, બાગેશ્વરમાં ભારે વરસાદનું એલર્ટ













