કોહિનૂર હીરો એ કિંમતી હિરો છે. અને ભારત દેશનો હીરો છે, પરંતુ આ હીરાને વિદેશ પહોચાડવાનું કામ 13માં મુઘલ શાસક અહમદ શાહએ કર્યું હતું. થોડા સમય પહેલા બ્રિટ્શના મહારાજા ચાલ્સના તાપજોશીના રાજતિલકના સમયે તેમને આ મુકુટ પહેરાવામાં આવ્યો હતો. કોહિનૂર હિરો 1949થી બ્રિટિશના શાહી પરિવારમાં હતો. તેના ઈતિહાસ વિશે અને આને વિદેશમાં કેવી રીતે પહોંચાડવામાં આવ્યો જાણો


કોહિનૂરનો ઈતિહાસ

કોહિનૂર ભારતમા મળ્યો હતો. તે ભારત દેશનો હતો પરંતુ તેને અંગ્રેજોએ તેને ઈંગ્લેન્ડ લઈ ગયા અને તેના પર કબજો કરી લીધો. ઈતિહાસમાં આ હીરાના ઘણા દાવેદાર બતાવામાં આવ્યા છે, અલાઉદ્દીન ખિલજી, બાબર, અકબર અને મહારાણા રણજીત સિંહ. આ હીરો 800 વર્ષ પછી  આંધ્રપ્રદેશમાં ગુંટૂર જિલ્લામાં સ્થિત ગોલકોંડાની ખાણમાંથી મળી આવ્યો હતો. કોહિનૂર હીરાને એ સમયનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો. તે સમયે તે 186 કેરેટનો હતો. ત્યારપછી તેનું વજન ઘણી વખત કરવામાં આવ્યું અને હવે તેનું વજન 21.2 કેરેટ છે. જો કે આજે પણ આ હીરાને દુનિયાનો સૌથી માટો હિરો માનવામાં આવે છે.

કોણ છે તેનો પહેલો માલિક

જ્યારે 800 વર્ષ પહેલા આ હીરાને ખાણમાંથી નીકાળવામાં આવ્યો પઠી તેના માલિક કાકતિય રાજવંશ હતા. કેવાય છે કે કાકતિયે આ હીરાને કપળદેવી ભદ્રકાળીની આંખમાં લગાવ્યો હતો. તે પછી 14મી શતાબ્દીમાં અલાઉદ્દીન ખીલજીએ આ હીરાને કાકતિય પાસેથી છીનવી લીધો હતો. ત્યારબાદ પાણીપતના યુદ્ધમાં બાબરે જ્યારે આગરા અને દિલ્હી જીત્યું ત્યારે તેને છીનવી લીધો હતો.

કેવી રીતે બહાર ગયો કોહિનૂર?

ઈરાની શાસક નાદિર શાહ 1738માં મુઘલો પર હુમલો કર્યો હતો અને તેને હરાવ્યા હતા. 13માંના મુઘલ શાસક અહમદ શાહે આ હીરાને છીનવી ભારત દેશની બહાર લઈ ગયો હતો. નાદિર શાહે મુઘલો મયૂર તખ્ત પણ છીનવી લીધું હતું. નાદિર શાહની હત્યા પછી તેના પુત્રનો પુત્ર શાહરૂખ મિરજાને મળ્યો હતો. અફગાન શાસક અહમદ શાહ દુરાની ની મદદથી ખુશ થઈને તેને આ ભેટમાં આપ્યો હતો.

બ્રિટિશો પાસે આવી રીતે પહોંચ્યો કોહિનૂર

1813માં મહારાજા રણજીત સિંહ સૂજા શાહને હરાવીને કોહિનૂરને છીનવી ભારતમાં પાછો લાવ્યા હતા. જો કે તેના બદલે રણજીત સિંહ અને સૂજા સિંહને 1.25 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ 1849માં શિખો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું હતું તેમા શિખોનું શાસન પુરુ થઈ ગયું અને મહારજા ગુલાબની સંપતિ સહિત કોહિનૂર પણ ક્વીન વિક્ટોરિયાને આપવામાં આવ્યું હતું.


  • Follow us on: