આકાશમાંથી વરસાદ થવો એ કુદરતી બાબત છે. પરંતુ જો વરસાદમાં તમારી ઉપર અચાનકથી દેડકા અને માછલીઓ પડવા લાગે તો? આવું થઈ શકે છે કારણ કે અમેરિકાના ટેક્સાસમાં વરસાદ દરમિયાન આકાશમાંથી માછલીઓ પડવાનો મામલો સામે આવ્યો છે. જો કે આવું પહેલી વાર થયું નથી ઘણીવાર થયું છે.જાણો કે શું હોય છે એનિમલ રેન? ક્યા દેશોમાં થઈ છે આ રેન.
શું હોય છે એનિમલ રેન?













