- જરૂરી ડોક્યુમેન્ટ્સ કરી લો ફટાફટ તૈયાર
- સરળ રીતે ઓનલાઈન પ્રોસેસથી કરો એપ્લાય
- ઓફલાઈન પ્રોસેસથી પણ થઈ જશે તમારું કામ
જો તમારી ગાડીની RC ખોવાઈ ગઈ છે કે ચોરાઈ ગઈ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી નવી RC બુક માટે એપ્લાય કરી શકો છો. કેટલાક ખાસ ડોક્યુમેન્ટ્સની સાથે ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ કરીને તમે તેને ફરીથી બનાવડાવી શકો છો. ગાડી ચોરાઈ ગઈ હશે અને RC ખોવાઈ હશે તો તમારે FIRની કોપી અને લોન પર ગાડી હશે તો NOC આપવાનું રહેશે. તો જાણો પ્રોસેસ.
આ 2 વાતનું રાખો ધ્યાન













