દુનિયામાં ઘણી બધી ધાતુઓ એવી છે જે સોના, પ્લેટિનમ અને હીરા કરતાં અનેક ગણી મોંઘી છે. આમાંથી કેટલીક ધાતુઓ એટલી મોંઘી છે કે માત્ર એક મિલિગ્રામ પણ કરોડો રૂપિયામાં મળે છે. આમાંથી એક ધાતુ રોડિયમ છે. રોડિયમની ખાસ વાત એ છે કે તેને કાટ લાગતો નથી. સોના કરતાં આ ધાતુનું મૂલ્ય દોઢ ગણું વધારે છે. સોનાની ઉપલબ્ધતાની તુલનામાં તેની દુર્લભતાને કારણે રોડિયમ ઓછી માત્રામાં જોવા મળે છે.


સોના કરતાં વધુ મોંઘુ છે

રોડિયમની કિંમત આ વર્ષોમાં આસમાને પહોંચી રહી છે, જે 2024માં પ્રતિ ગ્રામ રૂ12,416 જેટલી હતી. તેનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ઉત્પ્રેરક કન્વર્ટરમાં અને દાગીનામાં સફેદ સોનાને પોલિશ કરવા માટે થાય છે. તેની વધતી માગ તેને ધાતુઓનો હીરા બનાવે છે. તે મુખ્યત્વે સાઉથ આફ્રિકા અને રશિયામાં ખાણકામ કરવામાં આવે છે.

તે કેમ આટલું મોંઘુ છે?

રેડિયમ એક કિરણોત્સર્ગી ધાતુ છે જે નેચરલ રીતે યુરેનિયમ અયસ્કમાં ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. તેને કાઢવા અને શુદ્ધ કરવું એ ખૂબ જ જટિલ અને ખતરનાક પ્રક્રિયા છે. પૃથ્વી પર આ ધાતુની અછત તેને અત્યંત મૂલ્યવાન બનાવે છે અને તમે તેને સરળતાથી ખરીદી શકતા નથી.

તેનો ઉપયોગ ક્યાં થાય છે?

એરક્રાફ્ટ સ્વિચ, ઘડિયાળ ડાયલ, ન્યુક્લિયર પેનલ, ટૂથપેસ્ટ, હેર ક્રીમ વગેરેમાં થાય છે. 19મી સદીમાં, તેનો ઉપયોગ ઘણા ક્ષેત્રમાં થતો હતો કારણ કે તે ગામા કિરણો ઉત્સર્જિત કરે છે, જે તેને કેન્સર જેવા જીવલેણ રોગોની સારવારમાં અસરકારક બનાવે છે. આજે તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, કારણ કે તેનો ઉપયોગ મર્યાદિત છે અને તેના કિરણોત્સર્ગી ગુણધર્મો સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેના કિરણોત્સર્ગી ગુણધર્મો સ્વાસ્થ્ય માટે જોખમી છે, જેના કારણે પેઇન્ટ, કપડાં, દવામાં તેનો ઉપયોગ પાછળથી બંધ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: