ક્યારેક એવું બને છે કે તમે કોઈ મહત્વપૂર્ણ કામમાં અટવાઈ ગયા છો, અથવા કોઈ વ્યક્તિના કૉલને અટેન્ડ કરવા નથી માંગતા. આવી સ્થિતિમાં, નંબર બ્લોક કર્યા વિના અને ફોન સ્વીચ ઓફ કર્યા વિના આ પરિસ્થિતિથી કેવી રીતે બચવું તે સ્પષ્ટ નથી. જેથી તમને આ સમસ્યાનો સામનો ન કરવો પડે, આજે અમે તમને એક એવી યુક્તિ વિશે જણાવીશું જેના પછી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
તમારો ફોન ચાલુ રહેશે પણ કોલ કરવા પર સ્વીચ ઓફ બતાવશે













