- વર્ષે 10 લાખ રૂપિયાનો મળશે દુર્ઘટના વીમો
- હોસ્પિટલમાં એડમિટ થવા પર મળશે 60 હજાર રૂપિયા સારવાર માટે
- મૃત્યુના કેસમાં 10 લાખ રૂપિયા અને બાળકોના અભ્યાસ માટે 1 લાખ મળશે
ભારતીય પોસ્ટ ઓફિસની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં વર્ષે 396 રૂપિયાની દુર્ઘટના પોલીસી જાહેર કરવામાં આવી છે. આ વીમા પોલીસીમાં દુર્ઘટના, મૃત્યુ, સ્થાયી વિકલાંગતા, આંશિક વિકલાંગતામાં કે પછી લકવા જેવી સ્થિતિમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.
વીમા પોલીસી કેવી રીતે કરે છે કામ













