- અલોવેરા લગાવ્યા બાદ સાબુ કે ફેસવોશ ન કરો યૂઝ
- સર્ક્યુલર મોશનમાં જેલને ચહેરા પર ઘસવાથી સ્કીન રહેશે ટાઈટ
- જેલ ધોયા બાદ સ્કીન પર મોઈશ્ચરાઈઝરનો કરો ઉપયોગ
સ્કીનને હેલ્ધી રાખવા માટે અને વધતી ઉંમરની અસર ઘટાડવા માટે, ખીલની સમસ્યા દૂર કરવાની સાથે સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે અલોવેરા જેલને કમાલની માનવામાં આવે છે. એલોવેરા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણનો ખજાનો હોય છે. તેનાથી સ્કીનની સાથેની અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. પરંતુ અલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અનેક લોકો જાણતા નથી. આ સિવાય અલોવેરા લગાવ્યા બાદ ફેસવોશ યૂઝ કરવું કે નહીં તેને લઈને પણ લોકો પૂરતા માહિતગાર નથી.
અલોવેરા લગાવ્યા બાદ સાબુ કે ફેસવોશ ન કરો યૂઝ













