- છઠ માતા વરસાવશે અપાર કૃપા
- પૂજાથી લઈને પ્રસાદ સુધીનું રાખોખાસ ધ્યાન
- ઠેકુઆના પ્રસાદ વિના આ પૂજા અધૂરી રહે છે
છઠ પૂજાના મુશ્કેલ વ્રતમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. પૂજાથી લઈને પ્રસાદ સુધી દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ પૂજામાં અનેક પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે, જેમાંથી એક ઠેકુઆ પ્રસાદ છે. આ પ્રસાદ વિના આ પૂજા અધૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છઠ મૈયાને ઠેકુઆ પ્રસાદ ખૂબ જ પ્રિય છે. ઠેકુઆ પ્રસાદ સંપૂર્ણ વિધિ સાથે બનાવવામાં આવે છે. તે સ્વાદમાં ક્રિસ્પી હોવાની સાથે ટેસ્ટી પણ છે. તેને તૈયાર કરવામાં સમય લાગે છે પરંતુ આ પ્રસાદ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. આવો જાણીએ કેવી રીતે બને છે ઠેકુઆ પ્રસાદ.
સામગ્રી












