- પાર્ટી માટે પ્લાન કરો મગ કેક
- બાળકોથી માંડીને મોટેરાંઓને પડશે મજા
- ચોકલેટ મગ કેક બનશે બેસ્ટ ઓપ્શન
ક્રિસમસનો તહેવાર નજીકમાં છે ત્યારે અનેક ઘરમાં લોકો પાર્ટીનો પ્લાન કરે છે. ક્રિસમસમાં ખાસ કરીને કેક કાપવાનો રિવાજ છે. જો તમે પણ આ દિવસે તમારા ઘરે પાર્ટી પ્લાન કરી રહ્યા છો તો તમે બજારમાંથી કેક લાવવાના બદલે ઘરે જ સરળતાથી કપ કેક કે મગ કેક તૈયાર કરી શકો છો. આજે આપણે ચોકલેટ ફ્લેવરની મદદથી તેને તૈયાર કરીશું. આ ફ્લેવરની કેક નાના બાળકોથી માંડીને મોટાંઓને પણ પસંદ હોય છે. તો જાણો પરફેક્ટ માપની સરળ રેસિપિ અને ફટાફટ કરી લો પાર્ટીનો પ્લાન.
ચોકલેટ મગ કેક













