- ઘરે બનાવો વાળ માટેનો ખાસ પેક
- બીટ અને આદુનો રસ કરો મિક્સ
- જૈતૂનનું તેલ પણ કરશે હેરગ્રોથમાં ફાયદો
બીટ ફક્ત સ્કીન માટે જ નહીં પણ વાળને માટે પણ ફાયદારૂપ છે. તે વાળને સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ શાકની ખાસ વાત એ છે કે તે તમને ટાલ પડવાના શિકાર બનતા અટકાવે છે. તમે બીટના ખાસ ઉપયોગથી વાળ માટે પેક પણ બનાવી શકો છો.
કેવી રીતે તૈયાર કરશો આ પેક













