- ગેસની સમસ્યાઓથી મળશે રાહત
- ઓછી વસ્તુઓથી ઘરે બનાવી શકાશે શરબત
- ગરમીમાં કેરીનો પન્નો રહેશે બેસ્ટ
ઉનાળામાં તડકા અને ગરમીથી બચવા માટે લોકો પોતાના આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરે છે. જે પેટની ગરમીને દૂર કરે છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે. આવા જ એક ઉનાળાના પીણાનું નામ છે આમ પન્ના, જેને આપણે કેરીનો પન્નો કહીએ છીએ. વયસ્કો હોય કે બાળકો, દરેક વયજૂથના લોકોને તેનો સ્વાદ ગમે છે. ઉનાળામાં આ પીણું ગેસ્ટ્રો સમસ્યાને દૂર કરે છે અને શરીરને તાજગી અનુભવે છે. એટલું જ નહીં આ સમર સ્પેશિયલ રેસિપી પણ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. તો જાણો કેવી રીતે ફટાફટ કરી શકશો તૈયાર.
કેરીનો પન્નો બનાવવા માટેની સામગ્રી













