- ઘરે જ સરળતાથી બનાવો સ્વીટ ડિશ
- ગોળ અને ઘી ગરમ હોવાથી ઠંડીમાં શરીરને રાહત આપશે
- જાણો તહેવારે બનાવી શકાય તેવી સરળ અને ટેસ્ટી રેસિપિ
ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકો રહે છે અને તહેવારો ઉજવે છે. હાલમાં આવી રહેલો ઉત્તરાયણનો તહેવાર હિંદુઓમાં ખાસ માનવામાં આવે છે. આ દિવસે દરેક ઘરમાં કંઈક ને કંઈક મીઠાઈ બનાવવામાં આવે છે. આ વર્ષની મકરસંક્રાંતિ તમારા માટે મીઠાશથી ભરપૂર રહે, તે માટે તમે ઘરે જ ગોળનો શીરો પણ ટ્રાય કરી શકો છો. આ શીરો ફટાફટ બની જાય છે અને સાથે ગોળ અને ઘી ગરમ હોવાથી ઠંડીમાં શરીરને રાહત મળી રહે છે. તો જાણો કઈ રીતે ઘઉંના લોટ, ગોળ અને ઘીની મદદથી તમે ઘરે જ સ્વીટ ડિશ તૈયાર કરી શકો છો.
સામગ્રી













