- મકાઈના લોટનું ખીચું લાગશે સ્વાદિષ્ટ
- ટેસ્ટી અને ગરમાગરમ ખીચું સંતોષશે તમારી ભૂખ
- વરસાદમાં મકાઈની વાનગીઓ આપે છે ખાસ ટેસ્ટ
સામાન્ય રીતે આપણા ત્યાં મકાઈના લોટમાંથી રોટલા બનતા હોય છે. પણ શું તમે જાણો છો કે આપણને સૌને ભાવતું સ્વાદિષ્ટ ખીચું પણ આપણે સૌ ઘરે જ બનાવી શકીએ છીએ. જરૂરી નથી કે ખીચું ચોખાના લોટનું જ બને. તમે મકાઈના લોટમાંથી પણ ટેસ્ટી અને ગરમાગરમ ખીચું તૈયાર કરી શકો છો. તો જાણો કેવી રીતે તમે તેને ફટાફટ અને ઘરે તમારી નાની અને કસમયની ભૂખને સંતોષવા માટે બનાવી શકો છો. જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ.
મકાઈના લોટનું ખીચું













