- મકાઈની મદદથી જલ્દી તૈયાર થશે નાસ્તો
- મકાઈના સમોસા આપશે અલગ જ ટેસ્ટ
- ચટણી, સોસ કે ચાની સાથે વરસાદી સીઝનમાં માણો મજા
રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ શરૂ થયો છે. આ સીઝનની સાથે જ વરસાદમાં મકાઈ ખાવાની મજા અલગ જ હોય છે. મકાઈને શેકીને ખાવાની મજા આવે છે અને સાથે જે તેની અલગ અલગ વાનગીઓ પણ બને છે. જો તમે વરસાદમાં સવારે કે સાંજે હેલ્ધી નાસ્તો કરવા ઈચ્છો છો તો તમે આ ટેસ્ટી અને હેલ્ધી ગણાતા મકાઈના સમોસા ટ્રાય કરી શકો છો. તેને તમે ચટણી સાથે કે સમોસા સાથે કે પછી મસાલા ચા સાથે માણી શકો છો. તો જાણો સિમ્પલ સ્ટેપની રેસિપિ.
મકાઈના સમોસા













