શિયાળો આવતાની સાથે જ લોકોને સ્વાદિષ્ઠ વાનગી ખાવાનું મન થાય છે. ઠંડીના દિવસોમાં બજારમાં લીલા પાંદડાવાળા શાકભાજી જોવા મળે છે. સ્વાસ્થ્ય માટે લીલી શાકભાજી ખાવું જરૂરી છે. આ દિવસોમાં જો તમે ચટાકેદાર અને મસાલેદાર વાનગી ખાવાની ઇચ્છા હોય તો તમે આ વાનગી જરૂર ટ્રાય કરી શકો છો. ફક્ત આલુ પરાઠા જ નહીં આ વસ્તુમાંથી બનતા પરાઠા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ઠંડીના દિવસોમાં આલુ પરાઠા, મેથીના પરાઠા, પાલકના પરાઠા જેવા વિવિધ પરાઠા લોકો બ્રેકફાસ્ટમાં ખાય છે. આજે તમને નવી અને સરળ સ્ટાઈલથી કોબી પરાઠાની રેસીપી જણાવીશું.
કોબીજ પરાઠા માટે સામગ્રી:
મીઠું, ધાણા પાવડર, લાલ મરચાં પાવડર અને ગરમ મસાલો જરૂરિયાત મુજબ લો













