ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આ તહેવારમાં લોકો ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરે છે. જ્યારે ઘરમાં ગણેશજીની સ્થાપના થાય ત્યારે સ્વચ્છતા અને શુદ્ધતાના નિયમોનું પાલન કરવાનું હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરે આ દિવસોમાં ઘરે સાત્વિક ભોજન બનાવવું જોઈએ. તમને ડુંગળી-લસણ વગરની બેસ્ટ દૂધની ભાજી બનાવવાની રેસીપી જણાવીશું. આ વાનગી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે કે લોકો પાઉભાજી પણ ભૂલી જશે.
દૂધની ભાજી બનાવવાની રેસીપી













