વરસાદમાં મોટાભાગના લોકોને ફરસાણ ખાવાનું પસંદ હોય છે. પરંતુ એવા પણ કેટલાક લોકો છે જેમને આ સિઝનમાં આઈસક્રીમ અને કુલ્ફી ખાવાનો ક્રેઝ હોય છે. બજારમાં અત્યારે ભેળસેળનો માહોલ છે ત્યારે પોતાના કુલ્ફી ખાવાનો ક્રેઝ પૂરો કરવો તમે આ વાનગી ઘરે બનાવી શકો છો. આજના લેખમાં તમને ઘરે માવા કુલ્ફી બનાવવાની સરળ રીત જણાવીશું. જો કે બજાર જેવી કુલ્ફી માટે તમારે બહાર તૈયાર મળતા કુલ્ફીનો મોલ્ડ લાવવા પડશે. તો જ બજાર જેવી મજા આવશે. આ રીતે બનાવો માવા મલાઈ કુલ્ફી.
માવા મલાઈ કુલ્ફી બનાવવા માટે સામગ્રી :












