ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશમાં ઓડીશાના પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દુનિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. તેના બાદ અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભક્તો આવે છે. રથયાત્રાના દિવસે ભક્તોને માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. આ માલપુઆ એક sweet છે.
જો તમે પણ રથયાત્રાની ઉજવણીમાં સામેલ થવા માગતા હોય તો ઘરે માલપુઆનો પ્રસાદ બનાવી શકો છો. આજે અમે તમને આ લેખમાં માલપુઆ બનાવવાની સરળ રીત જણાવીશું.














