દરરોજ શાકભાજી અને પંજાબી ખાવાનું ખાઈને કંટાળી ગયા છો. આ સ્વાદિષ્ટ વાનગી રાત્રિના ડિનરનો બેસ્ટ વિકલ્પ છે. આ વાનગી બનાવવા વધુ સામગ્રીની જરૂર નહીં પડે અને વધુ પડતો સમય તમારે નહીં આપવો પડે. ઓછા સમયમાં ઝડપી અને સ્વાદિષ્ટ વાનગી બનાવી શકશો. વર્કિગ વુમન અને તહેવારના દિવસોમાં આ વાનગી બેસ્ટ ઓપ્શન કહી શકાય.
સ્વીટ કોર્ન ચિલા માટે સામગ્રી : આ વાનગી બનાવવા હળદર, મરચું સ્વાદ મુજબ મીઠું અને જરૂર પ્રમાણે પાણી અને તેલ લો.













