તહેવારોની સિઝનમાં ભાગદોડ વધુ રહે છે. આ દિવસોમાં શરીરમાં વધુ એનર્જીની જરૂર પડે છે. ફેસ્ટીવલમાં એનર્જી લેવલ વધારવા તમે આ ખાસ ડ્રિંકસ ટ્રાય કરી શકો છો. આ ડ્રિંકસ ફક્ત તમારો સ્વાદ નહીં વધારે પરંતુ તે જોઈ તમારી આંખોને અનેરો આનંદ આવશે. મીઠી, રંગબેરંગી અને ખૂબ જ મજેદાર આ બોબા બ્લાસ્ટ ડ્રિંકસ ચ્યુઇ ટેપીઓકા (બોબા), ફળના સ્વાદ અને અસંખ્ય ટોપિંગ વિકલ્પોથી ભરપૂર છે.
બોબા બ્લાસ્ટ બનાવવા માટેની સામગ્રી












