બાળકોને નાસ્તામાં શું આપવું તે માતાઓ માટે હંમેશા મોટો પ્રશ્ન હોય છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં જ્યારે બહારનું ખાવાથી બીમારીની સંભાવના વધુ હોય છે. ત્યારે નાસ્તામાં એવો કયો બ્રેકફાસ્ટ આપવો જે પૌષ્ટિક હોય. મલાઈ ચીઝ પરાઠા બ્રેકફાસ્ટનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ બનાવવામાં ઝડપી અને સરળ છે.
મલાઈ ચીઝ પરાઠા માટે સામગ્રી :













