દૂધપાક એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે. અત્યારે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. તહેવારો ભોજન પ્રસંગમાં દૂધપાકની વાનગી બને છે. આગામી દિવસોમાં ગુજરાતમાં રાંધણછઠ્ઠનો તહેવાર આવે છે. દૂધપાકની વાનગી બનાવી તમે આ તહેવારનો આનંદ માણી શકો છો.
દૂધપાક બનાવવા માટે સામગ્રી : આ દૂધપાકને શાહી વાનગી બનાવવા કાજુ બદામ, કેસર, ચારોળી અને જાયફળ પાઉડર લઈ શકો છો.













