તહેવારમાં ભાગદોડ વધુ રહે છે. તમે આ ચાટ બનાવી સમયની બચત કરી શકો છો. આ ટેસ્ટી ચાટ માટે તમારે વધુ તૈયારી કરવાની જરૂર નથી. તમે અગાઉથી પણ ચટણી બનાવી રાખશો તો ઓછા સમયમાં ફટાફટ અને ટેસ્ટી વાનગી તૈયાર થશે. મહિલાઓને પાણીપૂરી વધુ ફેવરીટ છે. મુંબઈની મશૂહર આ વાનગીનો સ્વાદ પાણીપુરીનો સ્વાદ ભૂલાવી દેશે. ફક્ત મહિલાઓ જ નહીં પરિવારના તમામ લોકોને પણ જરૂર પસંદ આવશે આ રગડા ચાટની વાનગી.
નોંધી લો રગડા ચાટ બનાવવાની સરળ રેસીપી












