મહિલાઓ ગમે તેટલી સાહિસક હોય કે પછી આધુનિક હોય. પરંતુ રસોડામાં આ એક વસ્તુ જોતા જ મહિલાઓ ચીસ પાડી ભાગવા લાગે છે. મહિલાઓના કાયમી દુશ્મન રસોડામાં વારંવાર જોવા મળતા વંદા. વર્કિંગ વુમન હોય કે ગૃહિણી તેઓ રસોડામાં જોવા મળતા વંદા, ગરોળી અને નાની જીવાતથી પરેશાન રહેતી હોય છે. બજારમાંથી મોંઘા કેમિકલ લાવ્યા બાદ પણ રસોડામાંથી આ જીવાત દૂર થતીનથી. અને તેનું કાયમી ઘર હોય તેમ અવર-જવર કરે છે.
વંદા ભગાડવા અપનાવો આ ટિપ્સ












