શિયાળાના આ દિવસોમાં, આપણા શરીરને એવા ખોરાકની જરૂર હોય છે જે ફક્ત સ્વસ્થ જ નહીં પણ અંદરથી હૂંફ અને શક્તિ પણ પ્રદાન કરે છે. તલની સુખડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મકરસંક્રાતિ તહેવાર પર તલની સુખડી ખાવાની પરંપરા છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે. આ મકરસંક્રાંતિ પર તમે પોચી અને ટેસ્ટી સુખડી બનાવવી હોય તો આ ટિપ્સ જરૂર ટ્રાય કરો. તમને સરળ તલની સુખડી બનાવવાની રીત જણાવીશું.
તલની સુખડી બનાવવા માટે સામગ્રી













