- સાઉથ ઈન્ડિયન રેસિપી વધારશે ટેસ્ટ
- સાંભર અને ચટણી સાથે માણો ઈડલીનો સ્વાદ
- ખાસ રીતે બનાવો સોફ્ટ ઈડલી
ઈડલી અને સાંભર એક સાઉથ ઈન્ડિયન રેસિપી છે જેને દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર ભારતમાં પણ ઓળખ મેળવી છે. આ ભારતના અનેક સ્થાનોએ ફેમસ બની ચૂકી છે. પારંપરિક રીતે ઈડલી અડદ દાળ અને ચોખાથી તૈયાર કરાય છે. આ રીતે ઈડલી બનાવવામાં સમય લાગે છે. જો તમે તેને યોગ્ય રીતે નહીં બનાવો તો તે હાર્ડ બની શકે છે. જો તમે સવારના નાસ્તાને ખાસ બનાવવા ઈચ્છો છો તો તમે રવાની મદદથી ઈડલી બનાવી શકો છો. તો કરી લો તૈયારી અને બનાવો સોફ્ટ ઈડલી. આ નાસ્તા માટે પરફેક્ટ ઓપ્શન છે. તમે તેને અડદદાળની સાથે પણ ફર્મેટેડ કરી શકો છો. તમે સાંભર અને ચટણી સાથે તેની મજા માણી શકો છો. તો કરી લો સરળ સ્ટેપ્સમાં તૈયારી.
સામગ્રી













