- ગૂગલ ફ્લાઈટ્સની લઈ શકાશે મદદ
- સરળતાથી કરી શકાશે ફ્લાઈટ-રૂમ્સનું બુકિંગ
- તમારી પસંદગીની તારીખો અનુસાર જાતે પ્લાન કરો ટ્રિપ
જો તમે રજાઓ દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધી શકતા નથી, તો ગૂગલની આ ટ્રિક તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ ટ્રિકનો ઉપયોગ કરીને તમે માત્ર સસ્તી ફ્લાઈટ્સ જ નહીં હોટેલ પણ બુક કરી શકો છો. ગૂગલના આ ફીચરનું નામ ગૂગલ ફ્લાઈટ્સ છે. આ ફીચરની મદદથી તમે જાણી શકો છો કે કઈ એરલાઈન તમે જે તારીખે જવા માંગો છો તેની સસ્તી ટિકિટ આપી રહી છે.
આ સુવિધાનો આ રીતે ઉપયોગ કરો













