- મકાઈના લોટની મદદથી બનાવો ફટાફટ ઈડલી
- આ ઈડલીને ચટણી કે સંભારની સાથે કરી શકાશે સર્વ
- સાદી ઈડલીને બદલે શિયાળામાં બનાવો આ હેલ્ધી ઈડલી
ઇડલીનો સ્વાદ દરેકને પસંદ આવે છે. સાઉથ ઇન્ડિયન ડિશ લગભગ દરેક રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી રહે છે. શિયાળામાં તમે તેમાં ટ્વિસ્ટ લાવી શકો છો. દાળ અને ચોખાની રૂટિન ઇડલી ખાધા બાદ હવે તમે મકાઇના લોટની ઇડલી ટ્રાય કરો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે તેની મજા પણ વધે છે. શિયાળામાં મકાઈના લોટનું સેવન હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. તો જાણો ઘરે જ કેવી રીતે બ્રેકફાસ્ટ માટે ફટાફટ હેલ્ધી અને ટેસ્ટી મકાઈની ઈડલી બનાવી શકાય તેની સરળ રેસિપિ.
સામગ્રી













