- આદુ અને મીઠું કરશે તમારી મદદ
- મધવાળું હૂંફાળું પાણી પીવાથી ગળાને આરામ મળશે
- હળદરવાળું દૂધ ખાંસીમાં અસરકારક રહેશે
બદલાતી સીઝનમાં સૂકી ખાંસી અને શરદી લોકોને પરેશાન કરી રહી છે. આ કારણે અનેક વાર વ્યક્તિને પેટમાં અને ગળામાં દર્દ રહે છે. જો તમને લાંબા સમયથી ખાંસી રહે છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને ફટાફટ ટ્રાય કરી શકો છો. તો જાણો શું કરવું.
રસોઈની આ વસ્તુઓ કરશે તમારી મદદ













