- ગુંદર ગરમ હોવાથી શરીરને ઠંડી સામે રક્ષણ આપશે
- શરીરના અનેક દર્દને દૂર કરવામાં લાભદાયી
- ઘરે જ સરળતાથી બની જશે આ લાડુ
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અનેક ઘરોમાં વસાણા અને ગરમ ચીજો બનાવવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. તો આવો આજે આપણે બનાવીએ ગુંદરના લાડુ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. ઘરના દરેક લોકોને તે ભાવે છે. ગુંદર ગરમ હોવાથી શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે. આ સિવાય તે સાંધાના દર્દમાં પણ રાહત આપવાનું કામ કરે છે. આ લાડુ શિયાળામાં ખાસ ઉપયોગી છે. રોજ બે લાડ઼ુ ખાવાથી હેલ્થ સારી રહે છે. તો નોંધી લો રેસિપિ અને આજે જ બનાવી દો થોડીવારમાં બની જતાં ટેસ્ટી અને હેલ્ધી ગુંદરના લાડુ.
સામગ્રી













