- સાતમની વાનગીઓમાં મેથી રહેશે બેસ્ટ ઓપ્શન
- મેથીનું શાક, મૂઠિયા, થેપલા બની શકશે
- ટેસ્ટ અને હેલ્થની રીતે મેથી છે ગુણકારી
આવતીકાલે રાંધણ છઠ્ઠનો તહેવાર છે. જો તમે પણ શું બનાવવું તેમ વિચારી રહ્યા છો તો તમે સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી મેથીની ભાજીને પસંદ કરી શકો છો. તમે મેથીનું શાક, મેથીના મુઠિયા બનાવીને ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે મેથીની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. તમે શીતળા સાતમ માટે થેપલા પણ બનાવી શકો છો. આ ઠંડા થેપલા તમે ચટણી સાથે કે આથેલા મરચા સાથે સરળતાથી ખાઈ શકો છો અને તેનો ટેસ્ટ પણ સારો રહે છે.
સામગ્રી













