- ફીજી રગ્બી વર્લ્ડકપ સેવન્સની મેન્સ ફાઇનલમાં ચેમ્પિયન
- બે વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવ્યું
- ફીજીએ 29-12ના સ્કોર સાથે પોતાનો ત્રીજો મેન્સ પુરસ્કાર જીત્યો
ફીજીએ રગ્બી વર્લ્ડકપ સેવન્સની મેન્સ ફાઇનલમાં બે વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ફીજીએ 29-12ના સ્કોર સાથે પોતાનો ત્રીજો મેન્સ પુરસ્કાર જીત્યો હતો. 2005 બાદ તે પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે.














