- પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીત્યો છે
- મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને અભિનંદન પાઠવ્યા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીત્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.આ સાથે તે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને તેમની સિદ્ધિને અદ્ભુત ગણાવીને અભિનંદન પાઠવ્યા છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે.
ટોક્યો ઓલિમ્પિકમાં થઈ હતી નિરાશ













