- મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- રોહિત IPL કારકિર્દીની 250મી મેચ રમી રહ્યો છે
- રોહિત શર્માએ IPLમાં 6500 રન પૂર્ણ કર્યા
IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રોહિત શર્માએ શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા છે. પોતાની IPL કારકિર્દીની 250મી મેચ રમી રહેલા રોહિતે મેચમાં પ્રવેશતાની સાથે જ મોટા શોટ મારવાનું શરૂ કરી દીધું હતું. મેચમાં 2 સિક્સર ફટકારીને, તે IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન બન્યો હતો. આ મામલે તેણે કિરોન પોલાર્ડને પાછળ છોડી દીધો છે.
IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર MI બેટ્સમેન













