- કોલકાતા નાઈટ રાઈડર્સ અને RCB વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહી છે મેચ
- કેમરોન ગ્રીને રઘુવંશીનો પકડ્યો શાનદાર કેચ
આજે, IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. KKRને સારી શરૂઆત મળી, પરંતુ યશ દયાલે બેંગલુરુને મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. તેણે એક પછી એક 2 વિકેટ ઝડપી. તેની બીજી વિકેટમાં કેમરૂન ગ્રીનનું મહત્વનું યોગદાન હતું. ગ્રીને હવામાં ઉછળીને શાનદાર કેચ પકડ્યો હતો.
ગ્રીનનો શાનદાર કેચ













