ભારતીય મહિલા ટીમે પહેલી T20 મેચમાં ઈંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. શનિવારે નોટિંગહ