- ટોમી પોલ-ટેલર ફિટ્ઝેનો સિંગલ્સ મેચોમાં વિજય
- પોલે મિખાઇલ કુકુશિનને 6-1, 6-4થી પરાજય આપ્યો
- ટેલરે એલેકઝાન્ડર બુબલિકને 7-6(6), 1-6, 6-3થી હરાવ્યો
ટોમી પોલ અને ટેલર ફિટ્ઝે પોતાની સિંગલ્સ મેચોને વિરોધાભાસી અંદાજમાં વિજય હાંસલ કરતા અમેરિકાએ કઝાકિસ્તાનને 2-1થી હરાવીને ડેવિસ કપ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.














