- બે વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન કરાવશે નાકમાં સર્જરી
- નાકમાં સર્જરી કરાવ્યા બાદ બાકીની સિઝનમાં રમશે નહીં
- 2023માં હું ટેનિસ કોર્ટ ઉપર પરત ફરીશ: સિમોના હાલેપ
બે વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોમાનિયાની સિમોના હાલેપે જાહેરાત કરી છે કે તે નાકમાં સર્જરી કરાવ્યા બાદ બાકીની સિઝનમાં રમશે નહીં.














