- ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી રાયવલરી
- ICC ઈવેન્ટ્સમાં એક જ ગ્રુપમાં હોય છે બન્ને ટીમ
- ડેવિડ લોયડે ICCને લીધું આડેહાથ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી રાયવલરી ચાલી રહી છે. ICC ઈવેન્ટ્સમાં કાં તો બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે અથવા શિડ્યૂલ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે બંને કટ્ટર હરીફો ચોક્કસપણે સામસામે આવે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આ મામલે ICC પર આરોપ લગાવ્યો છે. ક્રિકેટ ચાહકો વર્ષોથી ડેવિડ લોયડને કોમેન્ટ્રી પર સાંભળતા આવ્યા છે, પરંતુ હવે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન (ICC) દ્વારા ભારત-પાક મેચોને અગાઉથી ફિક્સ કરવા પર સવાલ ઉઠાવ્યા છે.
હું મેચ ફિક્સની વિરૂદ્ધ













