- વિશ્વની 4 શ્રેષ્ઠ ટીમો ફિફા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી
- પ્રથમ સેમી ફાઇનલ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે રમાશે
- બીજી સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનો સામનો મોરોક્કો સાથે થશે
FIFA વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં વિશ્વની 4 શ્રેષ્ઠ ટીમો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળશે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ, મોરોક્કો, આર્જેન્ટિના અને ક્રોએશિયાની ટીમોએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.













