- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 8 મેચ ચાલુ
- રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ભારતીય ટીમ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 8 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તો ચાલો જાણીએ કેમ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા છે.
આ કારણે ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા













