- ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહી છે મેચ
- આ મેચમાં વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને આઉટ
- T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પ્રથમ વખત કોહલી ફ્લોપ
T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી છે. આ વર્લ્ડકપમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો વિરાટ કોહલી આ મેચમાં પણ શાંત રહ્યો. આ મોટી મેચમાં પણ તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી સાથે કંઈક એવું થયું જે તેની કારકિર્દીમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
વિરાટ કોહલી ફ્લોપ













