- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ
- આ મેચમાં સૂર્યાએ ગગનચુંબી સિક્સ ફટાકારી
- આ સિક્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડકપમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સૂર્યાએ યુએસએ સામે અણનમ 50 રન અને અફઘાનિસ્તાન સામે 53 રનની ઇનિંગ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 31 રન બનાવીને મોટું યોગદાન આપ્યું હતું. હવે તેણે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલા T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પોતાની સ્ટાઇલિશ બેટિંગ સ્ટાઈલ બતાવી છે.
સૂર્યાએ ગગનચુંબી સિક્સ ફટાકારી













