- આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- શુભમન ગિલે 95 મીટરની સિક્સ ફટકારી
શુભમન ગિલે નેધરલેન્ડ સામેની ઈનિંગની ત્રીજી ઓવરમાં એવી સિક્સર ફટકારી કે બોલ સ્ટેડિયમની બહાર ફેંક્યો હતો. તેણે આ સ્કાયસ્ક્રેપર સિક્સર સ્ટેડિયમની છત પર ફટકારી જેના કારણે બોલ બહાર ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ફટકારી હતી. તેણે વાનખેડે ખાતે શ્રીલંકા સામે 106 મીટરના અંતરે સિક્સ ફટકારી હતી. હવે ગિલે આ સ્કાયસ્ક્રેપર સિક્સર ફટકારી.
ICCએ વીડિયો શેર કર્યો













